Showing posts with label “Happy Birthday Amdavad”. Show all posts
Showing posts with label “Happy Birthday Amdavad”. Show all posts

Friday, February 26, 2010

નવરાત્રી ની રાત અને ઉતરાયણ ની સવારની વાત તો ભાઈ ખાસ છે. હા આવું જ આપણું અમદાવાદ છે.બીઆરટીએસ ની સવારી જાણે કે અમારી ફરારી….. “આવું હા આવું જ આપણું અમદાવાદ છે.”



નવરાત્રી ની રાત અને ઉતરાયણ ની સવારની વાત તો ભાઈ ખાસ છે. હા આવું જ આપણું અમદાવાદ છે.બીઆરટીએસ ની સવારી જાણે કે અમારી ફરારી….. “આવું હા આવું જ આપણું અમદાવાદ છે.”

“Happy Birthday Amdavad”




ઝુલતા મિનારા અને સીદીસૈયદ ની જાળી અમારી શાન છે.
જોઈ ને અંજાઈ જવાય એવો અમારો સી.જી.રોડ અને માણેકચોક નું ઝવેરીબજાર છે. હા આવું જ આપણું અમદાવાદ છે.

“Happy Birthday Amdavad”



લો ગાર્ડન નું ફૂડ અને કંદોઈ ની મિઠાઈ અમારી જાન છે. હા આવું જ આપણું અમદાવાદ છે.
પટેલ નો આઈસ્ક્રીમ ,વિપુલ દુધીયાનો શ્રીખંડ ,રસરંજન ની પાણીપુરી,
જૈલના ભજિયા,અને અમારો કાપડ ઉદ્યોગ જેનું જગત આખા માં નામ છે.
આખું એ અઠવાડિયું ભલે ને દોડાદોડ હોય પણ રવિવારે તો માણવાનો ફાફડા અને જલેબી નો સ્વાદ છે. હા આવું જ આપણું અમદાવાદ છે.